Thursday, 5 March 2020

Gujarat Chief Minister opens Global Meet on India Medical Device-2020 at Mahatma Mandir


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશમાં મેન્યૂફેકચરીંગ અને ઓટો હબ બનેલું ગુજરાત ફાર્માસ્યુટિકલ અને મેડીકલ ડિવાઇસીસ સેકટરમાં પણ લીડ લેવા પ્રતિબદ્ધ છે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ફાર્મા સેકટરના ૪પ૦૦ થી વધુ ઉત્પાદન એકમો સાથે ગુજરાત એકલું દેશના કુલ ફાર્માસ્યુટિકલ આઉટપૂટમાં ૩૧ ટકા યોગદાન આપે છે.

મુખ્યમંત્રીશ્રી મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી ઇન્ડીયા ફાર્મા એન્ડ ઇન્ડીયા મેડીકલ ડિવાઇસ-૨૦૨૦ અન્વયે પાંચમી આંતરરાષ્ટ્રિય પરિષદનો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.તેમણે કેન્દ્ર સરકારે ગુજરાતમાં તાજેતરમાં જ બે ડેડીકેટેડ પાર્ક ફાર્માસ્યુટિકલ-મેડીકલ ડિવાઇસ સેકટર માટે મંજુર કર્યા છે તે માટે પ્રધાનમંત્રીશ્રીનો હ્વદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

Related Posts:

  • Gujarat Chief Minister Participated in Chhat Puja at Sabarmati Riverfront in Ahmedabad Gujarat Chief Minister Vijay Rupani joined the people of Bihar, Jharkhand, eastern Uttar Pradesh and other states residing here at the Sabarmati Riverfront in Ahmedabad in Chhat Puja, their biggest festival of fasting an… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani attended Diwali Sneh-Milan Prog. organized by Gujarat Chambers of Commerce and Industry મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં વેપાર-ઉદ્યોગ જગત માટે સમયાનુકૂલ અને તાત્કાલિક નિર્ણયો લઇ મોકળાશનાં વાતાવરણનું સર્જન કર્યું છે તેના સથવારે ગુજરાતનો વિકાસ હજુ વધુ ઉંચાાઇ સુધી લઇ જવો છે. આ સંદર્… Read More
  • Under Leadership of Chief Minister, Gujarat makes another initiative towards ‘Ease of Doing Business’ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં નાગરિકો-વેપાર ઊદ્યોગોને વધુમાં વધુ સેવાઓ ઝડપી-સરળ અને ઓનલાઇન મળી રહે તેવા અભિગમ સાથે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ક્ષેત્રે વધુ એક પહેલ સાકાર કરી છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યુત શુલ્ક માફ… Read More
  • GUJ CM Inaugurated ‘Revolution In Revenue’ Program organized by the Revenue Dept મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સમગ્ર મહેસૂલી સેવાઓને ઇઝ ઓફ રેવન્યુ સર્વિસીસના ટેકનોલોજી છત્ર તળે કાર્યરત કરવાના ગૌરવશાળી સમારોહમાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે ટેકનોલોજી સાથે વ્યવસ્થા જોડીને ગુજરાતના મહેસૂલ વિભા… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani attended Gandhi Sankalp Yatra Samapan Prog. at Gandhinagar પ્રેરણાથી દેશભરમાં મહાત્મા ગાંધી સંકલ્પ યાત્રા યોજવાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો. કેન્દ્રિય કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગાંધીના વિચારોને નવી પેઢી સુધી લઇ જવાનો નરેન્દ્રભાઇનો સંકલ્પ રહ્યો છે. ત્યારે શ્રી અમિ… Read More

0 comments:

Post a Comment