Thursday, 26 March 2020

Emergency Helpline Started by the State Government to Ensure Provision of Essential Items during Lock down

Emergency Helpline Started by the State Government to Ensure Provision of Essential Items during Lockdown

વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસની સ્થિતીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા ર૧ દિવસનો લોકડાઉન જાહેર કર્યો છે.

ગુજરાતમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન રાજ્યના સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યુ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના હરેક નાગરિકો-પરિવારોને આવી જીવનજરૂરી ચીજવસ્તુઓ બેરોકટોક મળતી રહે તે માટે જિલ્લાના પુરવઠા તંત્રને સતત મોનિટરીંગ કરવા પ્રેરિત કર્યુ છે.

Related Posts:

  • CM Cleanse Roads at Sanand in Ahmedabad District as Part of Environment Week “Gujarat Government mulls levying fines for littering at public places in all municipal corporations, municipalities and taluka towns” – Gujarat CM Gujarat Chief Minister  Vijay Rupani today himself cleansed the ro… Read More
  • CM Inaugurates New Office of the Dr Ambedkar Antyodaya Vikas Nigam in Presence of Deputy Chief Minister Chief Minister Vijay Rupani today inaugurated the new office of the Dr Ambedkar Antyodaya Vikas Nigam (A.J.) at the Karmayogi Bhavan at Sector-10(B) in Gandhinagar in presence of Deputy Chief Minister Nitinbhai Patel. … Read More
  • The Annual Girls’ Education Campaign and 100 per Cent Enrolment Drive Are to Ensure No Child Remains Uneducated: Chief Minister ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ ૧૬મા શિક્ષણ સેવા અભિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ નો સાબરકાંઠાથી પ્રારંભ કર્યો। મુખ્યમંત્રીશ્રી આ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે હવે નો યુગ આ જ્ઞાન નો યુગ છે અને શિક્ષણ… Read More
  • CM Shri Rupani Inaugurates Jain International Organization’s (JIO) Rajkot Chapter મુખ્યમંત્રી શ્રી રૂપાની વેપારથી અલગ ગવર્નન્સ અને વહીવટી તંત્રમાં જોડાવા માટે જૈન સમુદાય પર કૉલ કરે છે GUJ મુખ્યમંત્રી શ્રી રૂપાનીએ ઇમ્પીરીયલ પેલેસ હોટેલ રાજકોટ ખાતે યોજાયેલા જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (જેઆઇઓ) ના રાજકોટ… Read More
  • Shri Vijay Rupani Calls on Farmers for Drip Irrigation for Sugarcane Crop ગુજરાત મુખ્યમંત્રી શ્રી રૂપાનીએ આજે ​​નિર્ધારણ વ્યક્ત કર્યો છે કે ગુજરાત રાજ્ય સરકાર ખેડૂતોને શેરડીના પાક માટે 100% ટીપાં સિંચાઈ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે. શ્રી વિજય રૂપાણી "ખેડૂતો અને સહકાર સંમેલનમાં" ભારતીય ખેડૂતો … Read More

0 comments:

Post a Comment