Saturday, 8 June 2019

Chief Minister opens China-India-Gujarat economic and trade conference

China-India-Gujarat economic and trade conference

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત અને ચીન બેય રાષ્ટ્રો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા હોવાનો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભારતના રાજ્યોમાં સૌથી તેજ ગતિએ વિકાસ સાધી રહેલા ગુજરાતનો અન્ય રાષ્ટ્રો સાથેના ભારતના સંબંધોમાં અગ્રણી રોલ રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં ચાયના ઇન્ડીયા-ગુજરાત ઇકોનોમીક એન્ડ ટ્રેડ કો-ઓપરેશન કોન્ફરન્સ-ર૦૧૯નો પ્રારંભ કરાવ્યો હતો.

ચાયનાના ગ્વાન્ગડોંગના પ્રોવિન્સની ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને ફીક્કીની ગુજરાત શાખા  તેમજ ઇન્ડેક્ષ્ટ-બી સહ આયોજિત આ કોન્ફરન્સમાં ચાયનાના અગ્રણી ઊદ્યોગ સંચાલકો, ગ્વાન્ગડોંગના પ્રોવિન્સના રાજદ્વારી અગ્રણીઓ ભાગ લઇ રહ્યા છે.

Related Posts:

  • Through e-launching from Gandhinagar, CM dedicates to people New Panchayat Complexes built at cost of Rs. 26.17-cr મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યના ગ્રામીણ નાગરિકો સહિત સામાન્ય માનવીની આશા અપેક્ષાઓ સંતોષાય અને સરકારનું તંત્ર લોકોની સારી સેવા કરી શકે તેવું વાતાવરણ અદ્યતન સુવિધાસભર ભવનોના નિર્માણથી રાજ… Read More
  • CM allocated 138 Land Plots at Gidc, Chhatar Mittanna, Tankara by E-Draw through Video Conferencing from Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની GIDCમાં કાર્યરત લઘુ-મધ્યમ-સુક્ષ્મ ઊદ્યોગો કવોલિટી, માર્કેટીંગ અને પ્રાઇસીંગમાં વિશ્વના અન્ય દેશોના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ આત્મનિર્ભર ભારતની વૈશ્વિક બ્રાન્ડ ઇમેજ ઊભી ક… Read More
  • Gujarat Govt’s holistic approach for high-level Integrated Development of Pilgrimage places In the state to Make Them More Pilgrim-Friendly મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના યાત્રા પ્રવાસન ધામોના ઇન્ટીગ્રેટેડ હાઇલેવલ ડેવલપમેન્ટનું પ્રેરક સૂચન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં આવતા પ્રવાસીઓમાંથી ૩પ ટકાથી વધુ મુખ્યત્વે ધાર્મિક હેતુસરના … Read More
  • Chief Minister E-Launch 3 Model Girls Schools, 5 Boys Hostel Worth Rs61.75cr મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સામાજીક સમરસતા, અંત્યોદય ઉત્થાન અને છેવાડાના માનવીના કલ્યાણ માટે શિક્ષણને પૂર્વશરત ગણાવી વંચિત, પીડિત, શોષિત હરેકના બાળકોને શિક્ષણના યોગ્ય અવસરો આપી વિશ્વના પડકારોને પહોચી વળવા સજ્જ બનાવવ… Read More
  • Cm Decides to extend ‘Gujarat Solar Power Policy-2015’ till Dec 31, 2020- says Mr. Saurabhbhai Patel, Energy Minister ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની સોલાર પાવર પોલિસી-ર૦૧પને તા. ૩૧મી ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઊર્જામંત્રીશ્રીએ સોલાર પાવર પોલિસીની … Read More

0 comments:

Post a Comment