Saturday, 10 September 2022

Cinematic Tourism Policy 2022-2027

ગુજરાતની સૌ પ્રથમ ‘સીનેમેટિક ટુરિઝમ પોલિસી’નું લોન્ચિંગ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અભિનેતા અજય દેવગણ, રાજ્ય સરકારના મંત્રી શ્રી પુર્ણેશ મોદી અને અરવિંદ રૈયાણી  સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કર્યું  હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ સિનેમેટીક ટુરીઝમ  પોલિસી ગુજરાતમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના  ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ક્હ્યુંકે,  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમા વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે અને ગુજરાત એમના જ માર્ગ દર્શનમા દેશનું વિકાસ મોડલ બન્યું છે.

ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ છે અને  વિશ્વના રોકાણકારો માટે પસંદગીનું પ્રથમ સ્થાન બની ગયું છે. આત્મ નિર્ભર ગુજરાતના નિર્માણ થી આત્મ નિર્ભર ભારત  માટે આ પોલીસી  ઉપયુક્ત બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના  ડેવલપમેન્ટ ગુજરાત: ગુજરાતની પહેલી સીનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-27નું લોન્ચિંગ


 

Related Posts:

  • Relief Package against damage to Ports and Fisherman મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પૂર્ન:બેઠા કરવા અન… Read More
  • e-Inaugurates of Districts Panchayat Bhavan of Morbi મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પંચાયત ભવનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતી રાજના મંદિર સમાન છે. પંચાયતો મિની સચિવાલય બને તેવી ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે ગામડાં તાલુકા અને જિલ્લ… Read More
  • 3 Lakh free Vaccination to People Everydayમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા આવતીકાલ શુક્રવાર તા. ૪ જૂનથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૮ થી ૪૪ની વયના લોકોને કોરોના વેક્સિનેશ… Read More
  • CM e-inaugurates works of first phase of Phase-II of Sabarmati Riverfront Development Projectમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઇઝ-રના પ્રથમ તબક્કાના ડફનાળાથી સદર બજાર સુધીના કામોનું ઇ-ખાતમૂર્હત કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીન… Read More
  • Gujarat will play key role in production of COVAXIN ગુજરાત અને સમગ્ર દેશની વેક્સિનની માંગને પહોંચી વળવામાં ગુજરાત સરકારનું ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સતત પરામર્શ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત બાયોટેકનોલોજી રિ… Read More

0 comments:

Post a Comment