Friday, 4 March 2022

Adequate drinking water for the Citizens


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમીત પણે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા જનહિતકારી ભાવ સાથે એક મહાનગર અને પાંચ નગરોમાં પાણી પુરવઠા યોજનાના કુલ રૂ. પર.૭પ કરોડના કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ મહાનગરના એક ઝોન તેમજ ખંભાળિયા, ધોરાજી, ઝાલોદ, ચલાલા અને માણસા નગરપાલિકાના વિવિધ પાણી પુરવઠાના કામો મંજૂર કર્યા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યના નગરોમાં પીવાનું પૂરતું પાણી નાગરિકોને પહોચાડવાની મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા

 

Related Posts:

  • Chief Minister opens Atal Tinkering Lab at Hiramani School Gujarat Chief Minister Vijay Rupani today underlined the need to set up visualization schools equipped with projectors and screen to create scientific environment and scientific temper among students from the school lev… Read More
  • GUJ CM Inaugurated newly-built Terapanth Bhawan in Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવનારી સદી ભારતની સદી વર્ણવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નવી પેઢી સહિત લોકોમાં જૈન ધર્મના અનેકાંત, અપરિગ્રહ અહિંસાના સિધ્ધાંતોને વૈજ્ઞાનિક તથ્યો સાથે પ્રસ્થાપિત કરીને વિશ્વનું દિશાદર્શન ભાર… Read More
  • GUJ CM felicitated 11 volunteers at the 7th Dharti Ratna Awards ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ અશેરવાડ ફાઉન્ડેશન દ્વારા આજે 7 મી ધર્તી રત્ન એવોર્ડ્સ ખાતે 11 'સેવવરાતી' નું સન્માન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, તેમણે કહ્યું કે, સેવાની પહેલા સેવા, અન્ય લોકોની દુઃખને ભારતીય સંસ્કૃત… Read More
  • GUJ Governor O.P. Kohli completed his tenure, given farewell by State Government Gujarat Governor Shri O.P. Kohli on completing his tenure was accorded a touching farewell at a function held here today. Chief Minister Vijay Rupani felicitated the Governor and presented the replica of Toran (gatewa… Read More
  • GUJ CM Interacted with Women and Girls who came to visit Gujarat Assembly મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની કામગીરી નિહાળવા બુધવારે વિધાનગૃહની મૂલાકાતે આવેલી ૧૦૦૦ જેટલી નારીશકિત-ભગિની શકિત-વિદ્યાર્થીની બહેનો સાથે સીધો સંવાદ સાધી સી.એમ કોમન મેનનું આગવું દ્રષ્… Read More

0 comments:

Post a Comment