Saturday, 4 April 2020

CM, DCM attend Testing of Dhaman-1 on Patient at Civil Hospital In Ahmedabad


વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ ના રોગગ્રસ્તોને સારવાર દરમ્યાન શ્વાચ્છોશ્વાસ માટે અત્યંત જરૂરી વેન્ટીલેટરની વ્યાપક વૈશ્વિક માંગના તારણોપાય રૂપે ગુજરાતે આગવી ગૌરવ સિદ્ધિ મેળવી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વતન શહેર-રાજકોટની એક ખાનગી ઉત્પાદન કંપનીએ માત્ર ૧૦ દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-૧’ની સફળતાનું નિરીક્ષણ અમદાવાદ સિવીલ હોસ્પિટલ સંકુલની કોરોના કોવિડ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે શનિવારે કર્યુ હતું.

Related Posts:

  • CM: 3.25 Lakh Migrant Workers Return To Their Home મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા અત્યાર સુધીમાં ૩પ વિશેષ ટ્રેન દ્વારા ૪૨ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-વ્યકિતઓને તેમના વતન રાજ્ય મોકલવાની વ્ય… Read More
  • CM: Gujarat Leads India In Running Maximum Labour Trains For Migrant Workers ગુજરાતમાં રોજી-રોટી, રોજગાર માટે આવેલા દેશના અન્ય રાજ્યોના ૪ લાખ ૨૫ હજાર જેટલા શ્રમિકો-કામદારોને પોતાના વતન રાજ્ય-પ્રદેશ પહોંચાડવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુવ્યવસ્થિત ઢબે પાર પાડી છે. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ… Read More
  • CM Holds Video Conference with the Heads 7 Leading Companies to Support Young and Enthusiastic Startups મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના કોવિડ-૧૯ સામેના જંગમાં ગુજરાતમાં યુવા અને ઉત્સાહી સ્ટાર્ટઅપ્સના સંશોધન ટેકનોલોજી જ્ઞાનનો સહયોગ લેવાની નેમ દર્શાવી છે. મુખ્યમંત્રીશ્રી સાથે ગુરૂવારે સાત જેટલ… Read More
  • CM:97 Out of 163 Labor Trains in India Operate From Gujarat મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા ગુરૂવાર સુધીમાં 94 વિશેષ ટ્રેન અને આજે અન્ય 33 ટ્રેનો એમ કુલ મળીને 127 જેટલી ટ્રેનો દ્વારા 1 લાખ 53 હજાર જેટલા … Read More
  • CM: Gujarat Open To Welcome Foreign Industries And Investments Post Covid-19 Crisis મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોનાને પરિણામે સર્જાયેલી સ્થિતી પછી જનજીવન ઝડપભેર પૂર્વવત્ થાય, આર્થિક અને ઔદ્યોગિક ગતિવિધિઓ પૂન: ધબકતી થાય ત્યારે ગુજરાત તેનું મહત્વનું કેન્દ્રબિંદુ બને તે દિશામાં આયોજ… Read More

0 comments:

Post a Comment