Tuesday, 7 April 2020


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના આરોગ્યનું જોખમ વ્હોરીને કોરોના સંદર્ભે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે સંવેદનાપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અનુસાર, રાજ્ય સરકારના કોઈપણ કર્મચારી જે કોરોના વાયરસ કૉવિડ-19 ની કામગીરી સાથે સંકળાયેલા હોય અને કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ-19 ના કારણે તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર આવા કર્મચારીના પરિવારને ૨૫ લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે.

Related Posts:

  • Gujarat inks 12 MoU ahead of VG 2022ગુજરાતને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉત્તરોતર નવા રેકોર્ડ સ્થાપી રહી છે. આ સમિટની ફળશ્રૃતિએ ગુજરાત ગ્લોબલ … Read More
  • Youth Parliament of India programમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, આઝાદીના અમૃત પર્વે આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું છે. યુથ પાર્લામેન્ટથી જનહિત સેવા માટે, રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત યુવા પ્રતિનિધિઓ તૈ… Read More
  • Fund for the Welfare of the Jawansમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭ ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આપણા દેશના સીમાડે સતત ખડેપગે રહીને સરહદ પાર… Read More
  • The 15th ENGIMACH Trade Show 2021મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ૧૫માં એન્જિમેક ટ્રેડ-શો ૨૦૨૧નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ એન્જિમેક ટ્રેડ શોમાં સ્થિત વિવિધ સ્ટોલની મુલાકાત લઇ ઓટોમેશન અને રોબોટિક્સ, લેઝર… Read More
  • Development projects of AMC & AUDAમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના નગરજનોને ૭૧૧ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્તની  ભેટ અર્પણ કરી હતી.જેમાં ૫૨૧ કરોડના ૨૧ પ્રજાલક્ષી કામોના લોકાર્પણ અને ૧૯૦ કરોડ ના ખર્ચે ૧૩ જનહિતલક્ષી  કાર્ય… Read More

0 comments:

Post a Comment