Tuesday, 30 August 2022

Wi-Fi facility to 4000 villages


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના પ્રજાજનોની જનસુખાકારી અને જનસુવિધાના રૂ. ૬૨.૮૨ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતાં જણાવ્યું હતુ કે ડિજિટલ ઈન્ડિયાને દરેક ગામ સુધી પહોંચતું કરવાની નેમ છે.

ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત રાજ્યના ૪૦૦૦ ગામમાં ફ્રી વાઇ ફાઈની સુવિધા પહોંચતી કરવામાં આવશે.આ હેતુસર રાજ્યના આ વર્ષના બજેટમાં  પ્રાવધાન કરવામા આવ્યું છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડીજીટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવામાં ગુજરાતે આગેવાની લીધી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ

Related Posts:

  • Chief Minister Shri Vijay Rupani Honored Award Winning Teachers ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ​​ગુરુ (શિક્ષક) ને ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં પૂજા-સક્ષમ ઓળખ તરીકે ગણાવ્યા હતા અને તેમની તુલના ભગવાન સાથે કરી હતી. તેઓ રાજકોટના બૅપએસ સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષકો સ્વ… Read More
  • GUJ CM Inaugurated Kazakhstan Consulate Office In Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગણતાંત્રિક રાષ્ટ્ર કઝાકસ્તાનની ઓનરરી કોન્સ્યુલેટ કચેરીનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતાં ગુજરાત જેવા લીડર સ્ટેટમાં આ કચેરી ભારત કઝાકસ્તાનના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઇ આપશે તેવો સ્પષ્ટ મત… Read More
  • Energy of Youths Makes Gujarat A Vibrant State: CM at Saurashtra University ગુજરાત મુખ્યમંત્રી રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 3-દિવસ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરે છે "યુવા તહેવારો વિદ્યાર્થીઓ વચ્ચે દેશભક્તિને ઉત્તેજન આપે છે, ગુજરાતને ગતિશીલ બનાવે છે" "ગુજરાત હથિયારો વિદ્યાર્થીઓ ઇ-ગોળીઓ… Read More
  • CM expressed determination to cut Oil - Bill through Generating Biodiesel મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં સ્વસ્થ ભારત મેળાના અવસરે રી યુઝ્ડ કૂકિંગ ખાદ્ય તેલમાંથી સસ્તું બાયો ડીઝલ બનાવીને ક્રૂડ ઓઇલ પરનું ભારણ ઘટાડી ખાડીના તેલની કસર થાળીના તેલથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છ… Read More
  • Chief Minister Vijay Rupani Contributed to Armed Forces Flag Day મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે સુરક્ષાદળોના જવાનોની સમર્પિત ભાવનાનો ઋણસ્વીકાર કરી સૈનિક કલ્યાણ નિધિમાં આજે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશની સુરક્ષા સાચવતા ફર… Read More

0 comments:

Post a Comment