Wednesday, 24 August 2022

Swagat Online Jan Fariyad Nivaran

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં ૬ જિલ્લાના નાગરિકોના ૭ પ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવવામાં આવ્યું હતું.

પ્રજાજનોના પ્રશ્નો-રજૂઆતોને સાંભળીને ટેકનોલોજીના માધ્યમથી તેનું નિરાકરણ લાવવામાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલા વિવિધ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાને ઉકેલવામાં અને તેનું સુખદ નિરાકરણ ટૂંકામાં ટૂંકા સમયમાં આવે તેમજ આવી ફરિયાદોના કિસ્સામાં નિર્ણાયકતા સાથે ઝડપી કામગીરી દ્વારા સ્થાનિક કક્ષાએ જ ઉકેલ આવે તે આ કાર્યક્રમની સાર્થકતા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ

 

Related Posts:

  • CM extends last date for clearing CCC/CCC+ eligibility tests for Karma Yogis for Higher Pay-Scale મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના અધિકારીઓ-કર્મયોગીઓ માટે સંવેદનાસ્પર્શી અભિગમ દર્શાવતાં આવા કર્મયોગીઓને બઢતી-ઉચ્ચત્તર પગાર ધોરણ માટે આવશ્યક CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધી લં… Read More
  • Chief Minister & Deputy Chief Minister E-Dedicate COVID Hospital in Surat મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરતમાં નવી સિવીલ હોસ્પિટલ કેમ્પસમાં નિર્માણાધિન સ્ટેમસેલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે ઊભી કરવામાં આવેલી ૧૦૦૦ બેડની  કોવિડ-19 ડેડીકેટેડ હોસ્પિટલનું E લોકાર્પણ નાયબ મુખ્ય… Read More
  • Cm Inaugurates and Lay Foundation Stone of Various Tourism and Pilgrimage Projects Worth Rs.126 Crore through E-Launching Event ગુજરાતે કોરોના સંક્રમણ સાથે-સંક્રમણ સામે સતર્કતાથી વિકાસકામોની યાત્રા ચાલુ રાખી ‘જાન ભી હૈ જહાન ભી હૈ’ ચરિતાર્થ કર્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં વિવિધ પ્રવાસન કેન્દ્રોની આખી ટુરિઝમ સરકીટ ઊભી કરી ગુ… Read More
  • Through e-launching from Gandhinagar, CM dedicates to people New Panchayat Complexes built at cost of Rs. 26.17-cr મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યના ગ્રામીણ નાગરિકો સહિત સામાન્ય માનવીની આશા અપેક્ષાઓ સંતોષાય અને સરકારનું તંત્ર લોકોની સારી સેવા કરી શકે તેવું વાતાવરણ અદ્યતન સુવિધાસભર ભવનોના નિર્માણથી રાજ… Read More
  • CM dedicated Patadi-Dasada Taluka Seva Sadan and Newly Built 416 Houses Under ‘Pradhanmantri Aawas Yojanaa’ in Thangadh મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યના ગરીબ, વંચિત, શોષિત અને ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુકત આવાસ છત્ર મળે તે માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં છેલ્લા ત્રણ … Read More

0 comments:

Post a Comment