Tuesday, 19 July 2022

Junagadh Lake Development Project


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્ય કવિ નરસૈયાની ભૂમિ જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે રૂ. ર૮.૮૩ કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવી છે.

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા આ નરસિંહ મહેતા સરોવરના વિકાસ કામો માટે મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર પ્રોજેક્ટ રૂ. ૪૮.૩ર કરોડના ખર્ચે હાથ ધરવાની દરખાસ્ત ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફત મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર જૂનાગઢ મહાનગરપાલિકાને અગાઉ ફાળવેલ રૂ. ૧૯.૪૯ કરોડ ઉપરાંત આ ર૮.૮૩ કરોડ રૂપિયા સ્પેશ્યલ ગ્રાન્ટ તરીકે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કર્યા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ

Related Posts:

  • Gujarat CM Dedicated Plasser India Heavy Rail Machinery Plant at Karjan in Vadodara Gujarat Chief Minister Vijay Rupani dedicated the Plasser India heavy rail machinery state-of-the-art plant at Dethan village in Karjan taluka in Vadadara district today as per Prime Minister Narendra Modi’s concept of ‘… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated Times of India-Claris T20 School Soccer Tournament in Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ રૂચિ વધે અને તેની સાથે સાથે રમતનું કૌશલ્ય બહાર આવે તેમજ રાજ્યના યુવાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરે તે માટે રાજ્… Read More
  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને જાપાનની AEPPL ઓટોમોટીવ ઇલેકટ્રોનિકસ પાવર પ્રાયવેટ લિમીટેડ વચ્ચે કુલ રૂ. ૪૯૩૦ કરોડના રોકાણથી લિથિયમ બેટરી ઉત્પાદન વિસ્તરણ પ્લાન્ટસ … Read More
  • GUJ Cm Shri Vijaybhai Rupani Commenced 5th Edition of State-Wide Sevasetu Program at Antela of Dahod District મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી ‘સેવા સેતુ’ કાર્યક્રમનો વનબંધુ વિસ્તાર દાહોદના ગ્રામીણ ક્ષેત્ર અંતેલાથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સેવા સેતુનો આ ઉપક્રમ સામાન્ય-નાના માણસ માટે મોટો કાર્યક્રમ બની ગ… Read More
  • President Kovind visited Shri Mahavir Jain Aradhna Kendra in Koba ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતે આવ્યા છે. રાષ્ટ્રપતિશ્રીએ આજે  ગાંધીનગર જિલ્લામાં આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર,  કોબા ખાતે આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પ… Read More

0 comments:

Post a Comment