મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં ગુજરાતમાં બે દાયકામાં અંતરિયાળ વિસ્તારો સુધી પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આવાસ જેવી પાયાની સુવિધાઓ પહોચાડીને સરકારે છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં સામેલ કર્યા છે. તેને પરિણામે ગુજરાત સર્વગ્રાહી વિકાસનું આગવું મોડલ બન્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી રાજ્યની જનતાને વીજઉર્જાના ૧૫ પ્રકલ્પો સમર્પિત કર્યા હતા, કુલ રૂ. ૧૩૪ કરોડનાં વિવિધ વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ તેમણે કર્યા હતા.
સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો: વીજઉર્જાના ૧૫ પ્રકલ્પો સમર્પિત, વિવિધ વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ સુરેન્દ્રનગર જિલ્લા
0 comments:
Post a Comment