Sunday, 26 June 2022

66 KV 4 substations at Daskroi

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં અંતરિયાળ વિસ્તારમાં પણ ગુણવત્તાયુક્ત વીજળી આપવાની પ્રતિબદ્ધતા સાથે છેલ્લા ૨૦ દિવસમા ૨૨ વીજ સબસ્ટેશનના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ સરકારે કર્યા છે. એટલું જ નહીં, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આદિવાસી વિસ્તારોમાં પાછલા બે દસકામાં ૨૭૭ નવા વીજ સબસ્ટેશનો ઊભા કર્યા છે.

મુખ્યમંત્રીશ્રી ભરૂચના ઝઘડીયા ખાતે આયોજિત સમારોહમા એક જ સ્થળેથી એક સાથે ૪ વીજ સબસ્ટેશનના લોકાર્પણ અને ૧ ના ભૂમિપૂજન અવસરે સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ભરૂચના વાલિયામાં રૂ.૭.૬૨ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૬૬ કે.વી. સબસ્ટેશનનું ઈ-ભૂમિપૂજન પણ કર્યું હતું.

સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો: નવનિર્મિત ૬૬ કે.વી.ના ૪ સબસ્ટેશનોનું ઈ-લોકાર્પણ અને ૧ સબસ્ટેશનનું ભૂમિપૂજન

 

Related Posts:

  • PM Witnesses Collective E-GruhPravesh of Beneficiaries of Pradhan Mantri Awaas Yojana PM 5.586 કરોડની એસ્ટોલ પાણી પુરવઠા યોજનાનો પાયો નાખશે "જયારે રક્ષાબંધનનો તહેવાર ખૂણામાં હોય ત્યારે ઘરને ભેટ તરીકે મળતા કરતાં કંઇ વધુ સારું નથી. આ તહેવારના થોડા દિવસો પહેલાં, 1 લાખથી વધુ પરિવારો માટે ભાઇ તરીકેનું ઘર ભ… Read More
  • 72nd Independence Day State - Level Ceremony Held In Surendranagar Chief Minister Shri Vijaybhai Rupani on Friday celebrated the entire development of Gujarat in the message of the people giving a salute to the tiranga during the grand celebration of the 72nd freedom festivities from Z… Read More
  • PM Inaugurates Development Projects Worth Rs.500 Crores વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રૂ. જુનાગઢ જિલ્લામાં 500 કરોડ. તેમાં સરકારી સિવિલ હોસ્પિટલ, ખોખરાડા ખાતે દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ અને જુનાગઢ મહાનગરપાલિકાના 13 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. વડા પ્રધાને આ પ્રોજેક્ટ્સનું ડિજ… Read More
  • Message to the People on the Occasion of 72nd Independence Day by Shri Rupani ચાલો શહીદોની યાદમાં 'રાષ્ટ્ર માટે જીવંત' ના મંત્રનો સ્વીકાર કરીએ, ગુડ ગવર્નન્સ 6.50 કરોડના લોકોના વિકાસ માટેનો માર્ગ છે, 22 વર્ષનાં સ્થિર સરકારમાં ગુજરાતએ નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે, ગુજરાત પંચમૃતને વિકાસના માર્ગ તરીકે… Read More
  • Gujarat Inspects Ahmadabad Metro Rail Underground Site "વોશસ્ટ્રિયલ ગામ-એપેરલ પાર્કના પટ પર અમદાવાદ મેટ્રો રેલની ટ્રાયલ રન જાન્યુઆરી 2019 માં શરૂ થશે" "દસ રક્ષિત સ્મારકોને નુકસાન નહીં, મેટ્રો માર્ગ પર ભૂગર્ભ ભરાયેલા ભીંતવાળા શહેર પરના અન્ય જૂના માળખાને ખાતરી કરો" - વિજયભ… Read More

0 comments:

Post a Comment