Monday, 22 March 2021

CM handover Homes to 36 Beneficiaries of JITO AWAS YOJANA


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ ખાતે જીતો (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગનાઇઝેશન) ના જીતો આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના દરેક નાગરિક પાસે ઘરનું ઘર હોય તે નિર્ધાર કરવામાં આવ્યો છે. જીતો દ્વારા જૈન સમાજના ૩૬ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ સહાય આપીને પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પમાં સહભાગી બનવા બદલ ની પહલને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આવકારવામાં આવી હતી.

Related Posts:

  • GUJ Cm Shri Vijay Rupani attended Yuva Summelan at Chota Udepur મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અનહદ આનંદની લાગણી વ્યકત કરતાં જણાવ્યું કે ૩૭૦ની કલમ અને ૩૫/એ ની નાબૂદીથી હવે સાચા અર્થમાં ભારતનો ભાગ બનેલા કાશ્મીર સાથે સમગ્ર દેશ ૭૩મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહયો છે. પ્રધાનમંત્રી શ્રી … Read More
  • Governor and CM met prominent citizens of Chhota Udepur over at-home on the eve of 73rd Independence Day Gujarat Governor Mr. Acharya Devvrat exchanged greetings of 73rd Independence Day with the prominent citizens of Chhota Udepur over and at-home at the district town. Mr. Devvrat said that, Independence Day celeb… Read More
  • GUJ CM dedicated newly built Gir Somnath District Panchayat Bhawan and District Police Bhawan at Gir Somnath મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ ભવનના નવા ભવનોનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, નયા ભારતની સંકલ્પનામાં ગુજરાત પ્રજાભિમુખ સુશાસનથી  નવી દિશા આપશે. ગુજરાતનું લોક પ્રશાસન… Read More
  • GUJ CM Shri Rupani attended state-level celebration of 73rd Independence day at Chhota Udaipur મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ છોટા ઉદેપુર ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને ૭૩માં આઝાદી પર્વની ઉજવણી કરી છે. અહીં જનશક્તિના અદમ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે થયેલી રાજ્ય ઉજવણીથી રાષ્ટ્રચેતનાનો અદ્દભૂત સંચાર થયો છે. મુખ્યમંત્રીશ્રીએ… Read More
  • GUJ CM Shri Vijay Rupani attended Krushi Mahashibir at Visavadar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતો, ગામડાં, પીડિતો અને શોષિતો માટેની છે. તેમના કલ્યાણ માટે જે કંઇ કરવાનુ થશે તે માટે સરકાર કટીબદ્ધ છે. એક નયા ભારતનુ નિર્માણ કરીએ જેમાં કોઇ બેકાર ન હો… Read More

0 comments:

Post a Comment