Friday, 7 December 2018

Chief Minister Vijay Rupani Contributed to Armed Forces Flag Day

Armed Forces Flag Day

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે સુરક્ષાદળોના જવાનોની સમર્પિત ભાવનાનો ઋણસ્વીકાર કરી સૈનિક કલ્યાણ નિધિમાં આજે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.
શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશની સુરક્ષા સાચવતા ફરજપરસ્ત જવાનો પ્રત્યે કૃતજ્ઞતા પણ આ વેળાએ વ્યકત કરી હતી.
Source: Information Department, Gujarat

Related Posts:

  • World Book of Records presents Certificate to ICDS State Women & Child Welfare Department in Presence of GUJ CM સંવેદનશીલ, પ્રગતિશીલ, પારદર્શક અને નિર્ણાયક સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના મહિલા સશક્તિકરણના આહ્વાનને વેગવાન કરવા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા અને મંત્રીશ્રી રાજ્યકક્ષા વિભાવરીબેન દ… Read More
  • Under Jan Vikas Zumbesh, CM Distributed assistance to 70,000 Beneficiaries in Khambhat Taluka મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ કે રાજ્ય સરકારે ગુજરાતની સાડા છ કરોડની જનતાની સુખાકારી માટે ઝડપી નિર્ણયો લઇ પ્રજાજનોની આશાઓ અને આકાંક્ષાઓ તેમજ સપનાને સાકાર કર્યો છે. આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે પારદ… Read More
  • A High-Level GCCI Delegation Held A Meeting With Cm Shri Vijaybhai Rupani At Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની આગામી ઊદ્યોગ નીતિના ઘડતરમાં વેપાર-ઊદ્યોગ મંડળો-ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સૂઝાવો તથા અન્ય રાજ્યોનીઇન્ડસ્ટ્રીયલ પોલિસીના સર્વગ્રાહી પાસાંઓનો અભ્યાસ ધ્યાને લેવાની નેમ દર્… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated Boys Hostel for NHL Medical College, Ahmedabad અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત 39 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બોયઝ હોસ્ટેલનું આજે  મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ બોયઝ હોસ્ટેલમાં ઉપલબ્ધ વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રત્યક્… Read More
  • GUJ CM Vijaybhai Rupani Inaugurated Global Patidar Business Summit 2020 at Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ- ૨૦૨૦નો પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે વિશ્વના પડકારોને ઝિલી શકે તેવી જ્ઞાન-વિજ્ઞાન- ટેક્નોલોજીથી સજ્જ સમાજશક્તિના નિર્માણનું કાર્ય આવી સમિટના માધ્યમથ… Read More

0 comments:

Post a Comment