Saturday, 16 April 2022

Green signal to 36 Health Ambulances


આજરોજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી હતી.

આ અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે,  વિવિધ ગ્રાન્ટો પૈકી ૧૫માં નાણાપંચની રૂ.૩.૦૨ કરોડની ૨૧, રૂ.૧ કરોડની ડીએમએફ ગ્રાન્ટની ૭, વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી રૂ.૮૫.૮૧ લાખની પાંચ અને અબડાસા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે તેમજ માંડવી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૧ થઇને રૂ.૪૩.૧૫ લાખની ૩ આરોગ્ય એમ્બ્યુલન્સ થઇ કુલ ૩૬ એમ્બ્યુલન્સ રૂ.૦૫.૩૧ કરોડના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી

 

Related Posts:

  • Mercy for All Living Beings Is Attitude of Gujarat Government: CM Gujarat Government is believing in Mercy for all humanity line and under this under the leadership of Gujarat Chief Minister Shri Vijay Rupani state government introduce the Karuna Abhiyaan. Karuna Abhiyan is an Animal … Read More
  • Swachh Gujarat: Government Declares Rural Gujarat Open Defecation Free Mahatma Gandhiji, Father of the Nation give the mantra “Cleanliness is Godliness”. Mahatma Gandhiji demonstrated and propagated for individual and community cleanliness in his entire life. Government following his foot… Read More
  • Influence and Trending Tweets of SwachhGujarat and SwachhBharat Mission Dial #Swachhata Helpline number 1969 from anywhere in India. Your Government is there to hear you out #MyCleanIndia pic.twitter.com/8JGXNioJBv — MoHUA (@MoHUA_India) January 2, 2018 pic.twitter.com/flEqkWVVGf — Rajkot … Read More
  • Gujarat CM Welcomes State Budget for 2017-18 રાજ્ય સરકારનું વર્તમાન બજેટ સંતુલિત છે - વિકાસ માટે વધુ પૈસા ફાળવે છે તે દર્શાવે છે કે સરકારે નાણાકીય શિસ્ત જાળવી રાખી છે: CM રાજ્યના સર્વકુશળ વિકાસની કથામાં સંતુલિત બોલતા અને નવું જીવન ઉમેરશે, ગુજરાતના મુખ્યમંત્રી શ્… Read More
  • Glimpse of Effective Tweets about Gujarat Government's Work#GujaratBudget pic.twitter.com/7uJFNKQyWG— CMO Gujarat (@CMOGuj) February 20, 2018 #GujaratBudget pic.twitter.com/YgCtdBak2P— CMO Gujarat (@CMOGuj) February 20, 2018 Provision of Rs.548 crore for land and wate… Read More

0 comments:

Post a Comment