Tuesday, 14 September 2021

CM takes review of Rain hit areas of Jamnagar


મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત થયેલા જામનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તોને મદદરૂપ થવા સંવાદ કરી અસરગ્રસ્તોના આંગણે જઈને સમગ્ર સરકાર આપની સાથે છે તેવી હૈયાધારણા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જામનગર જિલ્લાના અસરગ્રસ્ત થયેલા ધુંવાવ ગામ, મહાપ્રભુજી બેઠક વિસ્તાર તથા લાલપુર રોડ પરના આશીર્વાદ સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તોને થયેલી અસર અંગેનો કયાસ કાઢી જામનગર ખાતે કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત સાથે મુખ્યમંત્રીશ્રીનો સંવાદ

Related Posts:

  • CM dedicates Regional Science Center in PatanRegional Science Centers have been set up at four places in the state for the promotion and dissemination of science and technology in the state through the guidance and efforts of Chief Minister Shri Bhupendrabhai Patel, emb… Read More
  • MoU signed between iCreate & CSIR ગુજરાતની આઇ-ક્રિયેટ અને ભારત સરકારની કાઉન્સીલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MoU સંપન્ન થયા છે.દેશમાં ઉદ્યોગ સાહસિકો અને સંશોધન કર્તા-રિસર… Read More
  • Bagodara and Tarapur six-laned roadમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશ અને દુનિયાના લોકો ઉદ્યોગ-વેપાર રોકાણો માટે ગુજરાત પર પસંદગી ઉતારે છે તેના મૂળમાં રાજ્યની સુદ્રઢ કનેક્ટીવિટી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્… Read More
  • Development works in the Patan district રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે  ઉજવવાની પરંપરાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લ્લામાં ૧લી મે-સ્થાપના દિવસની ઉજવણી યોજાઇ છે.આ ઉજવણીના ભાગરૂપે રાજ્યના  મુખ… Read More
  • Green signal to 36 Health Ambulancesઆજરોજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી હતી.આ અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માએ માહિતી આપતાં … Read More

0 comments:

Post a Comment