ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ પારદર્શક અને નિર્ણાયક સરકાર તરફ સતત કાર્યરત રાજ્ય સરકાર. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીઍ ૩,૦૦૦ પસંદગી પામેલા ઉમેદવારોને ગ્રામપંચાયતમા નિમણૂકપત્ર આપ્યા સાથે સાથે પારદર્શી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન તરફ શંખ ફૂક્યો. મુખ્યમંત્રીશ્રીઍ ઉમેદવારોને નિષ્ઠાપૂર્વક અને જવાબદારી સાથે કામ કરવાનુ આહવાન કર્યુ.
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીઍ તેમના પ્રવચનમા જણાવ્યુ હતુકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદિજીના "સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત" તરફ યુવાઓને કાર્યરત રહેવા કહ્યુ. વધૂમા તેમણે જણાવ્યુ હતુકે ઍક જવાબદાર સરકારી પ્રજાસેવક તરીકે હૂ સરકાર તરફની પ્રજાની નકારાત્મક છબીને બદલવા નિષ્ઠાપૂર્વક કાર્ય કરતો રહીશ.
પ્રજાહિત માટે ગુજરાત સરકાર અનેકવીધ યોજનાઓ અને મહત્વપુર્ણ નિર્ણયો લઈ રહી છે. ગુજરાત સરકારનો "સેવાસેતુ" કાર્યક્રમ પ્રજાને લાગતી સમસ્યાનો સ્થળ પર ઉકેલ લાવી. સરકાર આ અભિગમ અંતર્ગત ૩૫ લાખ જેટલા કેસોનુ નિરાકરણ લાવી છે. વધુ વાંચો...
0 comments:
Post a Comment