મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય-રાષ્ટ્રના વિકાસ અને GDP ગ્રોથમાં શ્રમિકોની સ્કીલ અને પરિશ્રમના સમન્વયનો સિંહફાળો રહેલો છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે પણ રજિસ્ટર્ડ શ્રમિકોના કલ્યાણ માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ તેમજ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના માધ્યમથી શ્રમિક કલ્યાણ – તેમના પરિવારના સર્વગ્રાહી વિકાસની સતત ચિંતા કરી છે.
વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના બે ભવનોના ઇ-લોકાર્પણ
0 comments:
Post a Comment