Friday, 27 November 2020

GUJ CM participated in Global Renewable Energy Investors’ Meet


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત સરકારના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય આયોજીત રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસપોની ત્રીજી આવૃત્તિમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશની કુલ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત ૧૩ ટકા જેટલું મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

તેમણે જણાવ્યું કે, રાજ્યની કુલ ૩૦ ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો ૩૭ ટકા ફાળો એટલે કે ૧૧ ગીગાવોટ ઉત્પાદન છે.

ગુજરાતીમાં વધુ વાંચો: દેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું પ્રદાન ૧૩ ટકા છે

 

Thursday, 26 November 2020

Guj CM conducts online draw for selecting beneficiaries of EWS homes in Bhavnagar


ગુજરાતમાં જરૂરિયાતમંદ તમામના માથે છત આવે, તમામ ગરીબ-મધ્યમ વર્ગના લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તેવા ધ્યેય મંત્ર સાથે ગુજરાત સરકાર કાર્ય કરી છે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોના ઇ-કોમ્પ્યુટરાઇઝડ ડ્રો પ્રસંગે ગાંધીનગરથી જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં અંદાજે રૂ. ૧૧૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૨૫૨ EWS-૨ આવાસોનો ઇ-કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજાયો હતો.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાતમાં જરૂરિયાતમંદ તમામને “ઘરનું ઘર”મળે તે રાજ્ય સરકારનો નિર્ધાર

 

Monday, 23 November 2020

CM calls for feasibility report to set up Toy Park to develop the toy industry in Gujarat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં રમકડાં ઉદ્યોગ-ટોય ઇન્ડસ્ટ્રીના વિકાસની સંભાવનાઓ સંદર્ભમાં ટોય પાર્ક વિકાસવવા માટે ફિઝિબિલિટી રિપોર્ટ જીઆઇડીસી તૈયાર કરે તેવુ પ્રેરક સૂચન જીઆઈડીસી અંગે ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે રાજ્યની જીઆઇડીસી વસાહતો તેમજ અન્ય બાબતોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યમાં જી.આઇ.ડી.સી. વસાહતોના વિકાસ માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ

Friday, 13 November 2020

Gujarat Govt spent Rs 13,000 Cr on development works, defying COVID-19


Gujarat Chief Minister Vijay Rupani today dedicated or laid foundation stones of various urban development projects totalling Rs 12 crore as Diwali gift to Khambhat town online from here. At the same time, he appealed to the people to celebrate festivals like Diwali but observe coronavirus protocols.

These are part of the state government’s efforts to increase the scope of ongoing citizen centric infrastructure for urban and rural development works to increase ease of living.

Read more in English: Gujarat Government Development works

Wednesday, 11 November 2020

Schools and colleges opens after Diwali


The Gujarat State Cabinet with Chief Minister Vijay Rupani in chair here today took an important decision to restart teaching in phases in schools and colleges after the Diwali from November 23, 2020.

Education Minister Bhupendrasinh Chudasma and Minister of State for Education Vibhavariben Dave announced the details.

Read more in English: Government's decision to start schools and colleges after Diwali

 

Monday, 9 November 2020

For establishing 164 CNG stations - CNG Sahbhaagi Yojana


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા સાથે પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન એનર્જીનો વ્યાપ વિસ્તારવા CNGની વાહનચાલકોને સરળતાએ CNG ઉપલબ્ધિની નવતર પહેલ કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં રાજ્યમાં CNG સહભાગી યોજના અન્વયે વધુ ૧૬૪ CNG ફિલીંગ સ્ટેશન્સના લેટર ઓફ ઇન્ટેન્ટ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા અર્પણ કર્યા હતા.

રાજ્ય સરકારના સાહસ ગુજરાત ગેસ કંપની દ્વારા આયોજિત આ ઇ-વિતરણ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં પર્યાવરણ શુદ્ધતા જળવાઇ રહે અને પ્રદૂષણ નિયંત્રણ સાથે વિકાસની ગતિ પણ જારી રહે તેવો રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ છે.

ગુજરાતીમાં વધુ વાંચો: વધુ ૧૬૪ CNG સ્ટેશન્સ કાર્યરત - CNG સહભાગી યોજના

Thursday, 5 November 2020

GUJ CM e-launched two buildings of Gujarat Labor Welfare Board

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય-રાષ્ટ્રના વિકાસ અને GDP ગ્રોથમાં શ્રમિકોની સ્કીલ અને પરિશ્રમના સમન્વયનો સિંહફાળો રહેલો છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે પણ રજિસ્ટર્ડ શ્રમિકોના કલ્યાણ માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ તેમજ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના માધ્યમથી શ્રમિક કલ્યાણ – તેમના પરિવારના સર્વગ્રાહી વિકાસની સતત ચિંતા કરી છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના બે ભવનોના ઇ-લોકાર્પણ