— Gujarat Information (@InfoGujarat) June 8, 2016
#VikasParv launched Swachh App and online portal for— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) June 8, 2016Rajkot Municipal Corporation . 1/ pic.twitter.com/eybAam2dIE
ગ્રીન અને ક્લીન પર્યાવરણ માટે આપણે સૌએ સહિયારા પ્રયાસ કરી આપણી પર્યાવરણ પ્રત્યેની નૈતિઉક ફરજ સમજીએ. #SwachhGujarat @iambmane @khimanisagar— Manish Pandey (@manishpandey727) June 7, 2016
અધિકારીઓ શાળા સંચાલન સમિતી, ગ્રામજનો, વરિષ્ઠ નાગરિકો સાથે બેઠક કરીને ગામના પેયજળ, રસ્તા, શૌચાલય જેવા કામોની સમીક્ષા કરે: CM #SwachhGujarat— Monika Patel (@monikaptel) June 4, 2016
ગુજરાતનાં કોઈ શહેરોનુ વિશ્વના મોટા પ્રદુષિત શહેરોની યાદીમાં નામ નથી. તે પરંપરા આપણે અકબંધ જાળવી રાખવી છે : #GujCM #SwachhGujarat @bhav2406— Stronger India (@mahsindia) June 7, 2016
શહેરોમાં નદી-તળાવોનાં પાણીમાં છોડવામાં આવતા ગંદા પાણીને શુદ્ધ કરવાના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વ્યાપ સરકાર કટિબદ્ધ #SwachhGujarat @ParagDr— Monika Patel (@monikaptel) June 7, 2016
રાજકોટ: ગુજરાતમાં સૌપ્રથમ, ગંદકીનો ફોટો મોકલો, 24 કલાકમાં સફાઇ https://t.co/muYu2nthpT#Clean_Rajkot #SwachhBharat #feelingproud— Ashish Bhojani (@bhojanii) June 8, 2016
@vnehra— Digvijaysinh Tuvar (@DigvijayTuvar) June 8, 2016
Smart society scheme for making Rajkot Clean city no. 1 and Smartcity . pic.twitter.com/64niGU2pLY
સ્વચ્છતાના સહજ ગૂણો બાળપણથી જ કેળવાય તેવા અભિગમ સાથે CM એ સ્વચ્છતાની-આરોગ્યની કીટનું વિતરણ કર્યુ. #SwachhGujarat @bhav2406 @Hemisha_Bjp— નિખાલશ मानव (@manavsaz) June 9, 2016
#SwachhGujarat ને ધ્યાનમા રાખીને ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં કન્યાઓ માટે અલગ શૌચાલય સંકુલો બાંધવાનું કામ BJO સરકારે કર્યું છે @GujaratBJPTeam— Yash Gujarati (@yashgujarati) June 17, 2016
ધાર્મિક સ્થાનોની સ્વચ્છતામાં નાગરિકોની સામેલગીરીની અપેક્ષા : મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન. #Cleanliness #SwachhGujarat— નિખાલશ मानव (@manavsaz) June 14, 2016
0 comments:
Post a Comment