Thursday, 13 May 2021

Kit for Corona warriors under Corona Seva Yajna


ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ “કોરોના સેવા યજ્ઞ” અંતર્ગત રાજભવન ખાતેથી ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ માટેની 10 હજાર કીટની બીજા તબક્કાની સહાયને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ સમાજ શ્રેષ્ઠીઓના સહયોગને કોરોના સંક્રમણ સામેના સરકારના જંગમાં મહત્વરૂપ ગણાવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સાથે સમાજ શક્તિને જોડીને કોરોના સંક્રમણ સામે ગુજરાતે જંગ છેડ્યો છે ત્યારે પ્રત્યેક નાગરિક “કોરોના સેવા યજ્ઞ”માં જોડાઈને સહયોગ આપે.

ગુજરાતીમાં વધુ વાંચો: કોરોના સેવા યજ્ઞ અંતર્ગત કોરોના વોરિયર્સ માટે કિટ

 

Related Posts:

  • Former Secretary General of U.N. Pays a Courtesy Visit to CM યુનાઇટેડ નેશન્સના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ શ્રી બાન કી મૂન અને નૉર્વેના ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રી ગ્ર્રો હાર્લેમ બ્રુન્ડલેન્ડએ આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી. 11 વર્ષ પહેલાં શ્રી નેલ્સન… Read More
  • CM Vijay Rupani Announced New Drinking Water Pipeline Projects ભુજ ખાતે યોજાયેલી બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, કચ્છ જીલ્લાના એક દિવસની મુલાકાતમાં હતા, તેમણે આજે સમગ્ર જીલ્લાને પહેલી ઓક્ટોબરથી અમલીકરણની અસર સાથેની અછત તરીકે જાહેર કર્… Read More
  • Energy of Youths Makes Gujarat A Vibrant State: CM at Saurashtra University ગુજરાત મુખ્યમંત્રી રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 3-દિવસ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરે છે "યુવા તહેવારો વિદ્યાર્થીઓ વચ્ચે દેશભક્તિને ઉત્તેજન આપે છે, ગુજરાતને ગતિશીલ બનાવે છે" "ગુજરાત હથિયારો વિદ્યાર્થીઓ ઇ-ગોળીઓ… Read More
  • 3Cr for Development of Veer Meghmaya Memorial ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સમાજનાં તમામ વિભાગોને સામાજિક સુમેળ સાથે વધુ સારી સમાજ બનાવવા માટે પ્રેરણા આપી છે. આનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમાજના તમામ વિભાગોના સંતોએ આપણા ભવ્ય ઇતિહાસ અ… Read More
  • CM Met Family Member of Yatris from Rajkot Who died in Mishap ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રૂ. ઉત્તરાખંડના ઉત્તરાશી નજીક આવેલી તેમની બસ પડી ગઇ હતી, કારણ કે તાજેતરમાં રોડ અકસ્માતમાં નવ ભોગ બનેલા દરેક વ્યક્તિના સાથીને 5 લાખ રૂપિયાનો ભોગ બન્યો હતો. અંગ્રેજીમાં વધુ વ… Read More

0 comments:

Post a Comment